Dahod: પ્રતિષ્ઠિત SBI બેન્કમાં લોન ગોટાળાનો ભાંડાફોડ, 30 લોકો સામે ગુનો દાખલ, બેંક મેનેજર,એજન્ટ સહિત 18ની ધરપકડ
Dahod: દાહોદમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સ્ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્ચમાં એજન્ટોએ અગાઉના બેંક મેનેજર સાથે મળી…








