Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!
Diwali Muhurat: દર વર્ષે કાર્તિક અમાસે દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીની રાતને મહાનિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનની દેવી દેવી લક્ષ્મી દિવાળીની રાત્રે પૃથ્વી…








