IMD Weather Update: IMD ની ચેતવણી, ભારતમાં અહીં 5 દિવસ મુશળધાર વરસાદની શક્યતા, જુઓ નવી આગાહી
IMD Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD)એ 11 ઓક્ટોબર 2025ના રોજ જાહેર કરેલા તાજા અપડેટમાં દક્ષિણ ભારતને આગામી પાંચ દિવસોમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે. સાયક્લોન ‘શક્તિ’ના અવશેષોને કારણે તમિલનાડુ,…








