Ahmedabad News: અમદાવાદમાં પિતાએ પુત્રની હત્યા કરી, પિતાની ધરપકડ, વાંચો સમગ્ર ઘટના
Ahmedabad Crime News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખુદ પિતાએ જ 10 વર્ષિય પુત્રની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. હાલ આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પિતાએ જ બાળકની…








