અખંડ ઇઝરાયેલ આજે મુશ્કેલીમાં: લોકોની હત્યા પર મીમ બનાવનારા રડે છે, ભારતીયોએ આ લેખ વાંચવો જોઈએ! | Israel
મનીષ સિંહ 14 મે, 1948ના રોજ ઇઝરાયેલ(Israel)ની સ્થાપના થઈ, જે એક નાનકડો દેશ હતો, જ્યાં બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપથી વિસ્થાપિત થયેલા યહૂદીઓને ‘હોમલેન્ડ’ આપવામાં આવ્યું. 1967ના યુદ્ધમાં ઇઝરાયેલે વિજય મેળવી…