Jignesh Mevani’s counterattack on Harsh Sanghvi: MLA જીગ્નેશ મેવાણીએ X ઉપર કહ્યું’સંસ્કારી મંત્રી’એ પણ PSI ઉપર હુમલો કર્યો હતો!!
Jignesh Mevani’s counterattack on Harsh Sanghvi: ગુજરાતમાં બેફામ વેંચતા દારૂ-ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કોંગ્રેસ આક્રમક બની છે અને જન આક્રોશ રેલી દ્વારા અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી…






