અદાણીએ પોતાના “ધંધા” માટે છત્તીસગઢના હસદેવ જંગલનો કર્યો સફાયો Save Hasdeo
શું વડાપ્રધાન મોદીના “અંગત” અદાણીને કાયદો લાગુ નથી પડતો? છત્તીસગઢના હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરાયો SAVE HASDEO । માલેતુજારોની મોદી સરકારને ગરીબ અને મધ્યમવર્ગના દુઃખ દર્દ…








