Vadodara: બાળકી પર બળાત્કાર ગુજારનાર પરિણીત શખ્સને 20 વર્ષની કેદ
ગુજરાતમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. હવસખોરો નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કરતાં જરાય ખચકતાં નથી. ત્યારે વડોદરા જીલ્લામાં કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી પોલીસ…