પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan
પાકિસ્તાન(Pakistan) માં કેદીઓ પોલીસને સામે પડ્યા છે. સોમવારે મોડી રાત્રે કરાચીની માલીર જેલની દિવાલ તોડીને મોટી સંખ્યામાં કેદીઓ ભાગી ગયા. ભાગી ગયેલા કેદીઓની સંખ્યા 200 થી વધુ હોવાનું કહેવાય છે.…