Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!
Kashmir: જમ્મુ અને કાશ્મીરના ડોડાના ખાનીટોપ વિસ્તારમાં સૈનિકોને લઈ જતું એક વાહન અકસ્માતે ખીણમાં ખાબકતા દસ સૈનિકો શહીદ થયાના અહેવાલ છે. સેનાના વાહનમાં કુલ 17 સૈનિકો સવાર હતા ઘટના બાદ…








