ક્યા છે મોદી?, સમસ્યાઓને હલ કરવાને બદલે ભાગે છે, ખેડગેના પ્રહાર | Mallikarjun Kharge
Mallikarjun Kharge on PM modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા છે. ખડગેએ આક્ષેપ લગાવ્યો છે કે મોદી દાવો કરે છે કે “જ્યાં સુધી મોદી છે,…








