લદ્દાખીઓ ઉપર સરકારનો અંગ્રેજો જેવો અત્યાચાર? ગીતાંજલિએ X પર લખ્યું,”ભારત ખરેખર આઝાદ છે?”
ગૃહ મંત્રાલય દ્વારા લદ્દાખમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરાતો હોવાનો ગીતાંજલિનો આરોપ. ગૃહ મંત્રાલયના આદેશને કારણે ત્રણ લાખ લદ્દાખીઓ પર અત્યાચાર ગુજારી રહેલી પોલીસ. Ladakh dispute । લદ્દાખની વર્તમાન સ્થિતિ અંગે…








