Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી
Rajkot: રાજકોટના લોધિકામાં (Lodhika) ગ્રામ પંચાયતની જમીન કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે હવે મહત્વની અપડેટ સામે આવી છે જેમાં લોધિકાના વિવાદિત મહિલા સરપંચ સુધાબેન વસોયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા…