Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન
Botad: બોટાદ જિલ્લામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કડક કાર્યવાહીએ માત્ર લોકોને જ નહીં, પણ પ્રેસની સ્વતંત્રતાને પણ નુકસાન પહોંચાડ્યું છે. BS9 TV Newsની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન એવી…









