Narmada Dam: નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ડેમની જળ સપાટી 131 મીટરે પહોંચી
Narmada Dam : ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદે રાજ્યના અનેક વિસ્તારોને આવરી લીધા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ હાલ 131 મીટરની જળસપાટીને…