દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement
Traders movement: દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશોની ગેરરીતિઓ અને ગરીબોના ધંધા-રોજગાર પર મારવામાં આવેલા પાટા સામે સ્થાનિક લારી-ગલ્લા પાથરણાવાળા અને માલધારી ભાઈઓનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું. પોતાના ગુજરાન…