Shilpa Shetty: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને મુંબઈ પોલીસનું તેડું!કલાકો સુધી થઈ પૂછતાછ
Shilpa Shetty: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા ₹60 કરોડના છેતરપિંડીના કેસમાં લગભગ 4:30 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ…











