‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence
West Bengal Violence: પશ્ચિમ બંગાળમાં વક્ફ બીલ કાયદો બની જતાં હિંસા ફાટી નીકળી છે. પશ્ચિમ બંગાળમાં હિંસા બેકાબૂ બની છે. મુસ્લીમો વક્ફ કાયદોના ભારે વિરોધ કરી રહ્યા છે. આ હિંસામાં…