National Anthem Insult Case: રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં CM નીતિશ કુમારને રાહત, જાણો સમગ્ર કેસ?
National Anthem Insult Case: આ અઠવાડિયાની સુનાવણી દરમિયાન પટના હાઈકોર્ટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામેની ફરિયાદને ફગાવી દીધી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે સેપક ટકરા વર્લ્ડ…