Bihar: બિહારમાં રેવડી કલ્ચર જામ્યું!જાણીતા પત્રકારે કહ્યુ અહીં “નીમો બેન્ક” મારફતે મતદારો ખરીદવાનું અભિયાન ચાલુ છે!!
Bihar: બિહારમાં વિધાનસભાનો માહોલ બરાબરનો જામ્યો છે અને મતદાતાને રીઝવવા માટે નેતાઓમાં પ્રજા પ્રેમ ઉભરાયો છે અને પક્ષો-વિપક્ષો દ્વારા હવે ‘રેવડી’નો સહારો લેવામાં આવી રહ્યો છે આ બધા વચ્ચે જાણીતા…








