US Venezuela Tension: “હવે,દેશ છોડીને ભાગવા તૈયાર રહો!”ટ્રમ્પે ફોન ઉપર માદુરોને આપી ધમકી!US અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધ થશે?
US Venezuela Tension:વેનેઝુએલા સાથે વધતા જતા તણાવ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ફોન કરી દેશ મૂકીને ભાગી જવા તૈયાર રહેવાની ધમકી આપી છે.ટ્રમ્પે સ્વીકાર્યું કે, હા…








