Pakistan Airstrike: પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો: 400ના મોત: 250થી વધુ ઘાયલ! પવિત્ર રમઝાનમાં અનેક નિર્દોષ લોકોના મોતથી ગમગીની
■પાકિસ્તાને કાબુલમાં હોસ્પિટલને નિશાન બનાવી હોવાનો તાલિબાનનો આરોપ: ઈસ્લામિક દેશોમાં અંદરોઅંદર મોટાપાયે હિંસા Pakistan Airstrike: મુસલમાનનો પવિત્ર રમઝાન માસમાં ઈસ્લામિક દેશોમાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં અંદરો અંદર…







