UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે
India Blasts Pakistan in UN: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 58મા સત્રની સાતમી બેઠકમાં ગુરુવારે ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ખખડાવ્યું હતુ. ભારતે પાકિસ્તાનને નિષ્ફળ રાજ્ય જાહેર કર્યું હતુ. એટલું…