Pakistan sends expired relief materials to Sri Lanka: પાકિસ્તાને શ્રીલંકામાં પૂર પીડિતો માટે એક્સપાયર્ડ રાહત સામગ્રી મોકલતા વિવાદ,તસવીરો વાઇરલ
Pakistan sends expired relief materials to Sri Lanka:પાકિસ્તાન દ્વારા શ્રીલંકામાં ચક્રવાતનો ભોગ બનેલા પીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં વાસી અને એક્સપાયર ડેટ ખાદ્ય પેકેટો મોકલ્યા હોવાની વાત સામે આવી…





