General Munir : ‘અમને છેડશો તો અડધી દુનિયા ખતમ થઈ જશે’ : જનરલ મુનીરની ધમકીમાં કેટલો દમ?
અહેવાલ : ડૉ. જયનારાયણ વ્યાસ General Munir: પાકિસ્તાની સૈન્યના વડા જનરલ આસિફ મુનીર આજકાલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના લાડકા બન્યા છે. જનરલ મુનીર સેવામાં ચાલુ હોય એવા પાકિસ્તાની સૈન્યના પ્રથમ…








