Gandhinagar: વ્યાયામ શિક્ષકોની સચિવાલયનો ઘેરાવ કરવા જતાં અટકાયત!, મહિલાઓના કપડાં ફાટ્યા, લોહી વહ્યું! (VIDEO)
Gandhinagar: ગાંધીનગરમાં 10 દિવસથી વ્યાયામ શિક્ષકો કાયમી થવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે સરકાર તેમનો અવાજ સંભળાઈ રહ્યો નથી. વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માગણીઓને 17 માર્ચથી આંદોલન કરી…