Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!
Police action against farmers:કચ્છમાં અદાણી ગ્રુપની 750 કેવી હળવદ-ખાવડા વિજ લાઈન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો જંત્રી ભાવ કરતા વધુ વળતરની માંગ કરી રહ્યા…






