Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી
દિલીપ પટેલ અમદાવાદ, 24 મે 2025 Gujarat Urbanization: ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી. 8 મહાનગરો થયા એટલે…