Sambhal: હિન્દુઓની વસ્તી સંભલમાં ઘટી, રમખાણો બાદ 45થી ઘટી 20 ટકા બચી, શું હિન્દુઓને મારવાનું સડયંત્ર હતુ?
Sambhal Report: ગયા વર્ષે થયેલા સંભલ રમખાણો પર રચાયેલી તપાસ સમિતિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. અહેવાલ મુજબ સંભલમાં હિન્દુ વસ્તી 45% થી ઘટીને 20% થઈ ગઈ…