Trump Tariff: મોદી મિત્ર ટ્રમ્પનો ભારત પર 50 ટકા ટેરિફ લાગુ, ભારતની કેટલી તૈયારીઓ?
Trump 50 percent Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ અને મોદી મિત્ર ટ્રમ્પે આજથી ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ અંગે ભારતને…