નર્સિંગ પરીક્ષા વિવાદ મામલે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન… કોઈને અન્યાય નહીં, પરિક્ષાઓમાં કેમ ગોટાળા?
ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટના ઘટે છે. જેને લઈ રાજ્યના યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ છે. કારણ કે આર્થિક, શારિરીક રીતે પોતાની જીંદગી ખર્ચી દેતાં યુવાનો સાથે અંતે ચેડા કરવામાં…