Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
Scrap Policy Chaos: દિલ્હીની ભાજપ સરકારે પાછી પાની કરવી પડી છે. ભાજપ સરકાર 10થી 15 વર્ષ જૂના વાહનોને ભંગારમાં ફેરવવા માગતી હતી. જોકે હવે ભારે વિરોધ થતાં તેણે આ નિર્યણ…









