Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!
Sports Teachers Movement Close: છેલ્લા એક મહિનાથી ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા ખેલ સહાયકોના આંદોલનને સરકારે સમેટી લેવડાવ્યું છે. જેમ આરોગ્યકર્મીનું આંદોલન સમેટી લેવડાવ્યું હતુ. ખેલ સહાયક શિક્ષકને સરકારે હકારાત્મક આશ્વાસન…