Ahmedabad: “મેરી બીબી કે સામને ક્યૂં દેખતા હૈ?” કહી હોમગાર્ડને છરીથી પતાવી દીધો, પેટના આંતરડા બહાર કાઢી નાખ્યા
Ahmedabad Home Guard Murder: અમદાવાદ શહેરના માધુપુર વિસ્તારમાં આવેલા દિલ્હી દરવાજા નજીક સોમવારે રાત્રે એક હચમાચવી નાખતી ઘટના બની હતી. જેણે સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. એક હોમગાર્ડ જવાનની…










