Maharashtra: ‘મારી સાથે અન્યાય થઈ રહ્યો છે’ મહિલા ડોક્ટરે હાથમાં સુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું
Maharashtra: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ફલટન સબડિસ્ટ્રિક્ટની એક હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર ડૉ. સંપદા મુંડેએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, ડૉ. મુંડે…











