Swami Gyanprakash: સ્વામિનારાયણના સ્વામીની જલારામ બાપા અંગે વિવાદસ્પદ ટીપ્પણી, ‘આ વખતે માફી નહીં ચાલે’
Swami Gyanprakash: સ્વામિનારાયણના સ્વામીઓ હવે વિવાદસ્પદ નિવેદનો આપવા ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર સ્વામીઓ વિવાદસ્પદ નિવેદનબાજી કરી માફી માગી લેતાં હોય છે. ત્યારે હવે વડતાલ સ્વામિનારયણ સંપ્રદાયના…