US-Ukraine: ‘જો પુતિન ઈચ્છે તો તે યુક્રેનનો નાશ કરી દેશે’, ટ્રમ્પનું મગજ ગયું!, વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સકીને ઝાટક્યા!
US-Ukraine: અમેરિકા અને યુક્રેન વચ્ચેના સંબંધો ફરી એકવાર તણાવપૂર્ણ બન્યા છે. તેવા સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અમેરિકા પહોંચ્યા હતા જ્યાં વાતચીત દરમ્યાન અગાઉની જેમ ટ્રમ્પ વાત વાતમાં ફરી ઝેલેન્સકી…











