Language Controversy: મુંબઈ કે દિલ્હીમાં ભોજપુરી જ બોલી છું, નિરહુઆએ ગીત ગાઈને ઠાકરે ભાઈને જવાબ આપ્યો!
Language Controversy Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા પર રાજ ઠાકરેના કાર્યકરોએ ગુજરાતીને માર માર્યા બાદ દેશભરમાં ભાષા પર વિવાદ ઉભો થયો છે. દિગ્ગજ નેતાઓ થઈ લઈ અભિનેતાઓ ભાષાને લઈ નિવદનો આપી…








