Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ
Nepal Gen-Z Revolution: નેપાળ તેના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બુધવારે પણ નેપાળના રસ્તાઓ પર હિંસા અને આગચંપી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે મંગળવાર…










