આખરે પત્રકાર Jagdish Mehta સામે નોધાઈ FIR, સહ આરોપી તરીકે ગોપી ઘાંઘરનો પણ સમાવેશ
Journalist Jagdish Mehta: સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનોને લઈને આદિવાસી સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો છે પત્રકાર જગદીશ મહેતાએ આ નિવેદન બદલ માફી…













