પાલનપુર: અન્ય યુવતિના પ્રેમમાં અંધ બનેલા યુવકે પત્નીને આપ્યા ત્રિપલ તલાક; નોંધાયો કેસ
બનાસકાંઠાના પાલનપુરમાં ત્રિપલ તલાકનો કેસ સામે આવ્યો છે. પાલનપુરના જામપુરામાં રહેતો અકતરશા રજબશા રાઠોડે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપી દેતા પાલનપુરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી…