Gujaratમાં વરસાદનો કહેર,19 લોકોના મોત, આગાહી છતાં તૈયારીઓ નહીં!
Gujarat unseasonal rains: ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ પડી રહ્યા છે. ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ પડતાં જન જીવનને માઠી અસર થઈ છે. ગામડાંઓ સહિત શહેરી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો…









