વિદેશમાં ભારતીયો આ રીતે ડંકો વગાડી રહ્યા છે!, ચોરી, રસ્તાઓ પર પેશાબ, થૂંક… | Indians | Video Viral
Indians Video Viral: ભારતના લોકો વારંવાર વિદેશોમાં ચોરી કરતાં, રસ્તાઓ પર થૂંકતાં, પેશાબ કરતાં પકડાઈ રહ્યા છે. જેથી ભારત દેશનો ડંકો વગડાવાની બદલે ભારત દેશને શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે.…










