ચાઈનીઝ હેકર્સે મહાસત્તા અમેરિકાને ચડાવ્યું ગોથે; ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ કર્યો હેક
ચાઈનીઝ હેકર્સે થર્ડ પાર્ટી સોફટવેર પ્રોવાઈડર સાથે સાંઠ-ગાંઠ કરી તેના દ્વારા અમેરિકાનાં વિત્ત મંત્રાલયનાં વિવિધ સ્ટેશનો ઉપરથી ડેટા હેક કર્યો છે. આ અંગે હવે સઘન તપાસ ચાલી રહી છે. તેમાં…









