Visavadar By-elections: વિસાવદરમાં ફરી થશે ચૂંટણી, ભાજપ પર લાગ્યા હતા ગેરરીતિના આરોપો
Visavadar By-elections: ખોટા વોટિંગની ફરિયાદો ઉઠ્યા બાદ વિસાવદરના 2 બૂથ પર ફરી થશે મતદાન થશે. આમ આદમી પાર્ટીએ બુથ કેપ્ચરિંગની ફરિયાદ કરી હતી. આવતીકાલે માલીડા અને નવા વાઘણીયા બુથ પર…








