Delhi: સોનિયા ગાંધી સામે FIR દાખલ કરવાની માંગ કોર્ટે ફગાવી, જાણો શું છે મામલો!
Delhi: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં નામ સામેલ હોવાનો આરોપ લગાવતી ફરિયાદને ફગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં વકીલ દ્વારા દાખલ…








