BHARUCH: આદિવાસી મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરાતાં સમાજ તીર-કામઠાં લઈ કલેકટર કચેરી પહોંચ્યો
Bharuch: ભરુચ જીલ્લામાં એક શખ્સે આદિવાસી મહિલાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરતાં આદિવાસી સમાજમાં રોષ ફાટ્યો છે. જેથી આજે 21 ફેબ્રુઆરી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ હાથોમાં તીર-કામઠાં લઈને રેલી યોજી હતી.…








