ટ્રમ્પની ધમકીઓથી રોષે ભરાયું ચીન: કહ્યું, જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, તો અમે તૈયાર |US-China Relations
US-China Relations 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર લાદવામાં આવેલ નવો 25% ટેરિફ મંગળવારથી અમલમાં આવ્યો છે. સાથે સાથે ચીની માલ પરની ડ્યુટી બમણી…