Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Gujarat Rain News: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને આગામી…
















