ચૂંટણીઓ ટાણે જ મતદારયાદી સુધારણા કેમ?, ભાજપના ઈશારે ચૂંટણીપંચ દ્વારા થતી વોટબંધી: Mamata Banerjee
Mamata Banerjee: દેશમાં ચૂંટણી ટાણેજ ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનેે મમતા બેનર્જીએ ‘વોટબંધી’ સમાન ગણાવ્યો હતો તેઓએ કહ્યું કે આ કામગીરી એક સુપર ઇમરજન્સીના સ્વરૂપમાં છે.…








